{"product_id":"2940153866543","title":"sasalo ane sinha","description":"\u003cp\u003eસસલો અને સિંહ ઍક વખત, ઍક સિંહ હતો જેને સસલા ને પકડવો હતો. પણ તે બહુ ઝડપી હતો અને બહુ ચતુર. સિંહ ક્યારેય સસલા ને ના પકડી શક્ય, અને ઍ હમેશા ભુખ્યો ચાલ્યો જતો.ઍક દિવસ, સિંહ બોલ્યો, \"હું સસલા ના ઘર ની અંદર છુપાઈ જઈશ. જ્યારે તે ઘરે આવશે, હું તેને પકડી લઈશ અને તેને ખાઈ જઈશ.\" પછી, સિંહ બોલ્યો, \"હા! હું પણ ચતુર છું!\" The Hare And The Lion. Gujarati books for kids, children's books in Gujarati.\u003c\/p\u003e","brand":"Dino Lingo","offers":[{"title":"Default Title","offer_id":47111278690544,"sku":"2940153866543","price":6.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0737\/7593\/9824\/files\/2940153866543_p0.jpg?v=1764058296","url":"https:\/\/shop-qa.barnesandnoble.com\/products\/2940153866543","provider":"Barnes \u0026 Noble (DEV)","version":"1.0","type":"link"}