1
/
of
1
Dino Lingo
pitara pena
pitara pena
Regular price
$6.99 USD
Regular price
Sale price
$6.99 USD
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
પીટર પૅનઍક વખત, ઍક પીટર પૅન નામ નો છોકરો હતો. પીટર ઍક ખાસ છોકરો હતો, કારણ કે તે ઉડી શકતો હતો, અને પ્રાણીઓ સાથે વાત કરી શકતો હતો. તે તલવાર બાજી માં પણ નિપુણ હતો. તે કાયરેય વૃદ્ધ ના થતો, હમેશા જુવાન રહેતો.પીટર પૅન હમેશા ખુશ રહેતો કારણ કે તે નેવરલૅંડ નામ ના ઍક જાદુઈ ટાપુ પર રહેતો હતો. તે બહુ ખાસ જગ્યા હતી. ત્યાં સુંદર પહાડ, રેતાળ દરિયાકિનારો અને લીલા જંગલ હતા.
Share
