1
/
of
1
Dino Lingo
bharavada je prani'o ni bhasa samajato
bharavada je prani'o ni bhasa samajato
Regular price
$6.99 USD
Regular price
Sale price
$6.99 USD
Shipping calculated at checkout.
Quantity
Couldn't load pickup availability
ભરવાડ જે પ્રાણીઓ ની ભાષા સમજતો. ઍક વખત, ઍક ભરવાડ હતો. તે ખેતર માં હતો, અને તેણે ઍક શિયાળ જોયો. શિયાળ ઍક સાપ ને ખાઈ રહ્યો હતો.ભરવાડ ઍ શિયાળ ને ભાગાડી દીધો. સાપ બોલી, "મારૂ જીવન બચાવવા માટે આભાર. હવે, હું તને ઍક ભેટ આપીશ." The Shepherd Who Understood The Language Of The Animals. Gujarati books for kids, children's books in Gujarati.
Share
