Skip to product information
1 of 1

Dino Lingo

rajakumari ane vatana

rajakumari ane vatana

Regular price $6.99 USD
Regular price Sale price $6.99 USD
Sale Sold out
Shipping calculated at checkout.
Quantity

રાજકુમારી અને વટાણા. ઍક વખત, ઍક રાજકુમાર હતો. તે ઍક સુંદર મહેલ માં રહેતો હતો, પણ તે ઍકલો હતો. રાજકુમાર ને લગ્ન કરવા હતા. રાજકુમાર ની માતા રાણી હતી. તે ઈચ્છતી હતી કે રાજકુમાર ની પત્ની સુંદર અને ચતુર હોય. પણ રાજકુમાર ને ઍક પણ રાજકુમરીઓ ના ગમિ. The Princess And The Pea. Gujarati books for kids, children's books in Gujarati.

View full details